તુ અને તારી વાતો જીવવા માટે એટલી જ જરૂરી છે જેટલી ચા ને મીઠી કરવા સાકર ની જરૂર હોય.
#તુંઅનેતારીવાતો
લખવાનું જો ક્યારેક મારા માટે થાય, શરુઆત તો પણ તુ_અને_તારી_વાતો થી જ થાય
જ્યારે હતો જ નહિ આપસ માં કોઈ નાતો તો પણ….. કેમ યાદ આવે છે હરરોજ...
Home » Posts filed under TuAneTariVato